-
યુએસએ / ચરોત્તર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ - એટલાન્ટા દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો
Divyabhaskar | Nov 11, 2019, 05:31 PM ISTએટલાન્ટા (રુચિતા પટેલ દ્વારા): ચરોત્તર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ- એટલાન્ટા દ્વારા હાલમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 600થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલના કોંગ્રેસવુમન અને જ્યોર્જિયા સીટ પરથી યુએસ કોંગ્રેસ રેપ્રિઝેન્ટટિવની ફરી ચૂંટણી
-
યુએસએ / ગોકુલધામ હવેલી-એટલાન્ટા ખાતે દિવાળીની ધમાકેદાર ઉજવણી, સિંગર ઓસમાણ મીરે શ્રોતાઓને ડોલાવ્યા
Divyabhaskar | Nov 09, 2019, 04:04 PM ISTએટલાન્ટા: ગોકુલધામ હવેલી-એટલાન્ટા ખાતે દિવાળીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રખ્યાત ગુજરાતી સિંગર ઓસમાણ મીરે પોતાના સુરીલા કંઠે ગરબા અને લોકગીતોથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. વૈષ્ણવ હવેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતી લોક સંગીતના 1500થી વધુ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. આ મ્યુઝિક
-
યુએસએ / કેલિફોર્નિયાના સેરિટોસ ખાતે દિવાળીની ઉજવણી કરાઈ
Divyabhaskar | Nov 07, 2019, 02:11 PM ISTકેલિફોર્નિયા: લોસ એન્જલસ ઈન્ડિયન ફેશન વિક દ્વારા હાલમાં કેલિફોર્નિયાના સેરિટોસ ખાતે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે લોસ એન્જલસ ઈન્ડિયન ફેશન વિકના સ્થાપક સ્મિતા વસંતે જણાવ્યું હતું કે આ પ્રકારની ઈવેન્ટથી આપણા કલ્ચરને નવા સ્થળે લાવવામાં મદદ મળશે. આ
-
અમદાવાદ / દિવાળી પછીના 7 દિવસમાં 1.86 લાખ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી
Divyabhaskar | Nov 06, 2019, 03:30 AM ISTઅમદાવાદ: 14 જુલાઈએ કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડ્યા પછી બધી રાઈડ બંધ કરી દેવાઈ હતી. આને લીધે કાંકરિયા આવતાં લોકોની સંખ્યા સારી એવી ઘટી ગઈ હતી. જો કે, દિવાળી દરમિયાન 1.86 લાખથી વધુ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી.
-
યુકે / લંડનનાં ટ્રેફલગર સ્ક્વેર ખાતે દિવાળીનું ધમાકેદાર સિલિબ્રેશન, મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા
Divyabhaskar | Nov 05, 2019, 05:01 PM ISTલંડન (સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનનાં ટ્રેફલગર સ્ક્વેર ખાતે ધમાકેદાર દિવાળી સિલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા હતા. લંડનમાં રહેતા તમામ લોકો ઉપરાંત પ્રવાસીઓને આ સેલિબ્રેશનમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં લોકો પરિવાર સાથે મ્યુઝિક, ડાન્સ, સ્વાદિષ્ઠ ફૂડ અને ડ્રીન્ક ઉપરાંત