-
દિવાળી / દેવી લક્ષ્મીના સ્વાગત માટે દરવાજા પાસે દીવો પ્રગટાવવાની પરંપરા છે, પૂજામાં દીવો ઓલવવો નહીં
Divyabhaskar | Oct 23, 2019, 10:20 AM ISTધર્મ ડેસ્કઃ દિવાળીએ દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ધાર્મિક લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે દીવો પ્રગટાવતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો