સમાચાર

  • સ્પષ્ટતા / ડિજિટલ વોલેટમાં KYC માટે હવે આધાર નંબરની જરૂરી નહીં રહે

    DivyaBhaskar | Jul 12, 2019, 09:23 AM IST

    ગેજેટ ડેસ્ક. કેન્દ્ર સરકાર દ્વારા આધાર એક્ટમાં સંશોધન બાદ મોબાઈલ વોલેટ કંપનીઓને અમુક રાહતો આપવાના નિર્દેશ આપ્યા છે. કંપનીઓના ગ્રાહકોને મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે આધાર નંબરનો પુરાવો આપવાની જરૂરિયાત રહેશે નહીં.  દેશમાં અત્યારસુધી મોબાઈલ વોલેટનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોએ કેવાયસી

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી