• દાહોદ / ઘરની પાછળની દીવાલમાં બાકોરું પાડી 34 હજારની લૂંટ

  Divyabhaskar | Mar 19, 2020, 01:31 PM IST

  દાહોદઃ કતવારાના લાલચંદભા હઠીલાનો પરિવાર રાતના સુઇ ગયા હતા. તે દરમિયાન મોઢે કપડુ બાંધેલા બે લૂંટારૂઓ ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડીને ઘરમાં ઘુસીને ચાંદીનો કંદોરો, ચાંદીની કંઠી, પગની વિછુડી, ચાંદીના હાથના ગજરા તેમજ પાકીટમાં મુકેલ નાની ચોકરી, ઘરમાં મુકેલ પાયલ (છડા)

 • હાલોલ / હાલોલમાં એક જ રાતમાં બે સ્થળોએ તસ્કરોનો હાથ ફેરો

  Divyabhaskar | Mar 19, 2020, 01:20 PM IST

  હાલોલ: હાલોલમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી ગોધરા રોડ પર આવેલ અંબિકા દર્શન એપાર્ટમેન્ટમાંના સી.203 માં રહેતા જાનવી રામકેદારનાથ સુકલા અને પતિ કેદારનાથ  છ માર્ચના રોજ અમદાવાદ ખાતે પુત્રીને ત્યાં મકાન બંધ કરી ગયા હતા દરમિયાન ગત રાત્રે તસ્કરો એ દારવાજાનો

 • સુખસર / 35 વર્ષીય મહિલાને હત્યારાએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

  Divyabhaskar | Mar 19, 2020, 01:14 PM IST

  સુખસરઃ સાગડાપાડા ગામના માલાબારીયા ફળિયા ખાતે રહેતા કિરીટભાઈ જીથરાભાઈ અમલીયારના લગ્ન નીંદકાપૂર્વ ચાંદલી ફળિયા ખાતે રહેતી વનીતાબેન ઉંમર વર્ષ ૩૫ સાથે દશેક વર્ષ અગાઉ થયા હતાં. પતિ કિરીટભાઈ અમલીયાર ગત દશેક દિવસ અગાઉ બે પુત્રીઓ સાથે મોડાસા બાજુ મજુરી કામે

 • સંખેડા / કોસુમ પાટીયા ત્રણ રસ્તા પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ

  Divyabhaskar | Mar 19, 2020, 01:02 PM IST

  સંખેડા: છોટાઉદેપુર જિલ્લાના કોસુમ પાટીયા ત્રણ રસ્તા પાસેથી કરાલી પોલીસે દારૂ ભરેલી ફ્રંટી કાર ઝડપી દારૂની 152 બોટલ ઝડપી હતી. જેની કિંમત 35440 રૂપિયાના દારૂ સાથે કુલ 80440 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો અને ખેપિયો નાસી છૂટ્યો હતો. કુલ 96 ક્વાટરીયા અને 56

 • ગોધરા / મોરવા(હ)ના નાટાપુરા પાસે બે બાઇક અથડાતાં એકનું મોત

  Divyabhaskar | Mar 19, 2020, 12:53 PM IST

  ગોધરા: નાટાપુર પાસે બે બાઇકો સામસામે અથડાતાં બે બાઇક ચાલક સહીત બાઇક પાછળ બેસેલા ઇસમને પણ ગંભીર ઇજાઓ થઇ હતી. ત્રણને સારવાર માટે ગોધરા ખસેડતાં એકનુ મોત નિપજયું હતું.  નાટાપુરનો નિલેશ પટેલને તેનો મિત્ર બાઇક પાછળ બેસાડીને મજુર શોધવા નિકળ્યા હતા. બાઇક

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી