Home >>Topics >>Business >>Reserve Bank Of India
Reserve Bank of India

Reserve Bank of India

EST:1 April 1935

The Reserve Bank of India is India's central banking institution, which controls the monetary policy of the Indian rupee. It commenced its operations on 1 April 1935 during the British Rule in accordance with the provisions of the Reserve Bank.(Wiki)


  • આવા દેખાય છે RBIએ અત્યાર સુધી બહાર પાડેલા આ 14 પ્રકારના રૂ.10ના સિક્કા
    નેશનલ ડેસ્ક: ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બુધવારે ખાસ જાહેરાત કરી દીધી છે કે કુલ 14 ડિઝાઇન્સમાં 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે. આ તમામ અસલી છે અને માન્ય પણ છે. તેની લેવડ-દેવડની મનાઈ કરનાર લોકો વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી ટંકશાળમાં આમને તૈયાર કરવામાં આવે છે. સમય જતાં તે આર્થિક, સામાજિક અને સંસ્કૃતિના મૂલ્યો સાથે જોડાયેલી થીમ્સને દર્શાવે છે. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જુઓ, કેવા દેખાય છે RBIએ અત્યાર સુધી બહાર પડેલા આ 14 પ્રકારના રૂ.10ના સિક્કા..
    January 19, 09:44 AM
  • આ 14 પ્રકારના 10 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે RBIએ, જોઈ લો બધી Designs
    નેશનલ ડેસ્ક: ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બુધવારે ખાસ જાહેરાત કરી દીધી છે કે કુલ 14 ડિઝાઇન્સમાં 10 રૂપિયાના સિક્કા ચલણમાં છે. આ તમામ અસલી છે અને માન્ય પણ છે. તેની લેવડ-દેવડની મનાઈ કરનાર લોકો વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી ટંકશાળમાં આમને તૈયાર કરવામાં આવે છે. સમય જતાં તે આર્થિક, સામાજિક અને સંસ્કૃતિના મૂલ્યો સાથે જોડાયેલી થીમ્સને દર્શાવે છે. આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો, RBIએ કયા 14 પ્રકારના 10 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા...
    January 18, 02:08 PM
  • અહીં હજુ પણ ચાલી રહી છે 500-1000ની જૂની નોટો, લાગે છે લોકોની લાઈનો
    નેશનલ ડેસ્કઃ ભારતમાં કાળા નાણાને અટકાવવા તથા ખોટી રીતે થઈ રહેલી ફંડિંગને કાબુમાં રાખવા માટે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયને આજે એક વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે. ભારતમાં સંપૂર્ણ રીતે 500 અને 1000ની નોટો બંધ થઈ ગઈ હતી, અને 500 અને 2000ની નવી નોટો બહાર પાડી હતી. પરંતુ નેપાળમાં હજુ પણ ભારતમાં બંધ થઈ ચૂકેલી જૂની નોટો ચાલી રહી છે. આ કારણે ચાલી રહી છે જૂની નોટો - નેપાળમાં હજુ સુધી ભારતીય કરન્સીને પરત કરવાની પ્રક્રિયા શરૂ થઈ નથી. - ભારત અને નેપાળની સૌથી મોટી બેંક નેપાળ રાષ્ટ્ર બેંક અને...
    January 9, 01:19 PM
  • માર્કેટમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, ચોકલેટ કલર સાથે હશે ખાસ ફિચર્સ
    નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) 200 અને 50ની નોટ બાદ હવે માર્કેટમાં 10 રૂપિયાની નવી નોટ લાવશે. આ નોટ મહાત્મા ગાંધી સીરિઝ હેઠળ રિલિઝ થશે અને એકદમ અલગ રંગની હશે. પ્રાપ્ત માહિતી અનુસાર, RBI અત્યાર સુધીમાં 10 રૂપિયાની 100 કરોડ (સંખ્યા) નોટ છાપી ચૂકી છે. સુરક્ષા માટે હશે આવા ફિચર્સ - RBIને નવી નોટની ડિઝાઇનની મંજૂરી ગયા અઠવાડિયે જ સરકાર પાસેથી મળી છે. - માર્કેટમાં આવનાર 10 રૂપિયાની નોટ ચોકલેટ બ્રાઉન રંગની હશે. જેમાં ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક સૂર્ય મંદિરની તસવીર હશે. - પ્રાપ્ત માહિતી અુસાર, આ નવી નોટોમાં...
    January 5, 05:33 PM
  • ધાર્મિક ચિહ્ન કે પોલિટિકલ મેસેજ લખેલી નોટ લીગલ ગણાશે નહીં: RBI
    જોધપુર/નવી દિલ્હી/પટના: નોટબંધી પછી જાહેર થયેલી 500 અને 2000ની નોટો પર કંઇક લખેલું હોવાથી બેન્ક તેમને ગેરકાયદે ન ઠરાવી શકે. નિયમ પ્રમાણે આવી નોટો સંપૂર્ણપણ માન્ય ગણાશે અને બેન્કોએ તેમને જમા કરાવવી પડશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ એક આરટીઆઇના જવાબમાં આ સ્પષ્ટીકરણ કર્યું છે. આરબીઆઇએ કહ્યું કે ફક્ત એ જ નોટો ગેરકાયદે ગણાશે જેના પર કોઇ ધાર્મિક ચિહ્ન કે પછી રાજકીય સ્લોગન લખ્યા હોય. કોણે લગાવી હતી આરટીઆઇ? - આરટીઆઇ રાજસ્થાન હાઇકોર્ટના વકીલ રઝાક કે. હૈદરે લગાવી હતી. તેમણે આરબીઆઇને પૂછ્યું, 500 અને...
    November 24, 04:47 PM