સમાચાર
-
અપકમિંગ / સલમાન ખાનની ‘રાધે’માં તમિળ એક્ટર ભરત નિવાસ મહત્ત્વના રોલમાં જોવા મળશે
DivyaBhaskar | Nov 08, 2019, 03:53 PM ISTFacebook Twitter WhatsAppમુંબઈઃ તમિળ એક્ટર ભરત નિવાસ હવે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે. ભરતે ટ્વિટર પર પોતાના આ બિગ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પહેલાં ભરત બોલિવૂડ ફિલ્મ ‘જેકપોટ’માં જોવા મળ્યો હતો. ભરતે શું કહ્યું? આશાવાદમાં વિશ્વાસ કરવાથી હંમેશાં સફળતા મળે છે. ‘રાધે’નો