-
ફિલ્મ રિવ્યૂ / ‘બાલા’માં સમાજને અરીસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
Divyabhaskar | Nov 08, 2019, 06:20 PM ISTગળાકાપ સ્પર્ધા તથા અલગ-અલગ દુઃખોની વચ્ચે માણસ એટલો દુઃખી નથી, જેટલો સમાજ દ્વારા દુનિયાને જોવાના દ્રષ્ટિકોણથી છે. અહીંયા વ્યક્તિની કુશળતા કરતાં તેના દેખાવને મહત્ત્વ આપવામાં આવે છે. આ ફિલ્મમાં આ મુદ્દે વાત કરવામાં આવી છે. ફિલ્મ રિવ્યૂ બાલા રેટિંગ 4/5 સ્ટાર-કાસ્ટ આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, યામી
-
પ્રિપરેશન / ‘બાલા’માં ભૂમિ પેડનેકરને આલ્કોહોલ બેઝ્ડ મેકઅપથી શ્યામ રંગની બતાવવામાં આવી
Divyabhaskar | Oct 29, 2019, 06:36 PM ISTમુંબઈઃ અપકમિંગ ફિલ્મ ‘બાલા’માં આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકર તદ્દન અલગ લુકમાં જોવા મળે છે. આ લુકને ક્રિએટ કરવામાં પ્રોસ્થેટિક મેકઅપનો મહત્ત્વનો રોલ હતો. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને ટકલો બતાવવામાં આવ્યો હતો લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને પણ ડાર્ક સ્કિન ટોન લુક
-
અપકમિંગ / આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’નું પહેલું ગીત ‘ડોન્ટ બી શાય’ રિલીઝ
Divyabhaskar | Oct 18, 2019, 04:03 PM ISTમુંબઈઃ આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘બાલા’નું પહેલું ગીત ‘ડોન્ટ બી શાય’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત બલજીત સિંહ પદમ (ડો. ઝ્યૂસ તરીકે લોકપ્રિય)ના હિટ ડાન્સ નંબરનું રીમિક્સ છે. શું છે ગીતમાં? ડાર્ક સ્કિન્ડ નીકિતા (ભૂમિ પેડનેકર) બાલાને (આયુષ્માન ખુરાના) રીઝવતી હોય
-
તૈયારી / ‘ઉજડા ચમન’માં સની સિંહને બાલ્ડ લુકમાં આવતા ચાર કલાક થતાં તો આયુષ્માનને ‘બાલા’ માટે અઢી કલાક થતાં
Divyabhaskar | Oct 14, 2019, 11:26 AM ISTમુંબઈઃ બોલિવૂડમાં આવતા 3 અઠવાડિયામાં ત્રણ એવી ફિલ્મ્સ રિલીઝ થશે, જેમાં લીડ એક્ટર બાલ્ડ લુકમાં જોવા મળશે. સૌથી પહેલા 25 ઓક્ટોબરના ‘હાઉસફુલ 4’માં અક્ષય કુમાર. તેના પછી 7 નવેમ્બરના રોજ ‘બાલા’માં આયુષ્યમાન ખુરાના અને પછી તેના બીજા જ દિવસે ‘ઉજડા
-
કોપીરાઈટ વિવાદ / ‘ઉજડા ચમન’ના ડિરેક્ટર ‘બાલા’ના મેકર્સને લીગલ નોટિસ ફટકારશે, વાર્તા બાદ પોસ્ટર પણ સરખું
Divyabhaskar | Oct 11, 2019, 08:17 PM ISTમુંબઈઃ ફિલ્મ ‘ઉજડા ચમન’ના ડિરેક્ટર અભિષેક પાઠકે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ના મેકર્સને લીગલ નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે. તેઓ કોપીરાઈટ મામલે નોટિસ આપવાના છે.‘બાલા’ તથા ‘ઉજડાચમન’ બંને ફિલ્મ્સના પોસ્ટર્સ 10 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યા હતાં અને બંને પોસ્ટર્સની થીમ એક