-
મુંબઈ / શિવસૈનિક રામ મંદિરની પહેલી ઈંટ મુકવા માટે તૈયાર, કેન્દ્રના નિર્ણયોથી આશા જાગીઃ ઉદ્ધવ
Divyabhaskar | Sep 16, 2019, 05:41 PM ISTમુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉદ્ધવે કહ્યું કે, શિવસૈનિક રામ મંદિરમાં પહેલી ઈટ મુકવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ ઉદ્ધવે રામ મંદિરનો મુદ્દો જોર