સમાચાર

 • આણંદ / મહી કેનાલ ઓવર ફ્લો: તારાપુરની 100 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા

  DivyaBhaskar | Mar 17, 2020, 07:06 AM IST

  આણંદ: જિલ્લાનાં તારાપુર તાલુકાના ટોલ ગામની સીમમાંથી પસાર થતી ચીખલીયા મુખ્ય માઈનોર કેનાલ સોમવારે વહેલી સવારે ઓવરફ્લો થતા કેનાલનું પાણી આસપાસની ૧૦૦ થી વધુ વીઘા જમીનમાં પ્રવેશી જતા ઘઉં અને ટામેટાના પાકને ભારે નુકસાન થયું છે. જાકે ઓવરફ્લો થવાની ઘટના

 • આણંદ / કિચનગાર્ડનમાં 12 પ્રકારની શાકભાજી ઉગાડી

  DivyaBhaskar | Mar 16, 2020, 12:22 PM IST

  આણંદ: તાલુકાના વલાસણ ગામના યુવકે દરજી કામ કરતો હતો. જમીન પણ ઓછી હતી.તેથી આવક પુરતા પ્રમાણ મળતી ન હતી.તેથી તેઓ ખુશ ન હતી. બાપદાદાનો વ્યવસાય ખેતીમાં જમીન ઓછી હોવાથી આવક મળતી ન હતી.મારા પિતાની સ્વપ્ન હતું કે તેમની આવકમાં વધારો થાય

 • કોરાના ઈફેક્ટ / SP યુનિ.ની વાર્ષિક પરીક્ષા મુલત્વી

  DivyaBhaskar | Mar 16, 2020, 12:19 PM IST

  આણંદ: સમગ્ર વિશ્વમાં કોરાનાને પગલે ભયનો ફફડાટ ફેલાયો છે ત્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા આગામી બે અઠવાડિયા સુધી શાળા-કોલેજો, મોલ-મલ્ટીપ્લેક્સ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે ચરોતરમાં આવેલી શાળા-કોલેજો, મોલ-મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. આમ, આગામી સમયમાં યોજાનારી સરદાર

 • બોરસદ / મકાનની દીવાલ પડતાં ત્રણ મજુરો દબાયા : એકનું મોત, બે ને ઇજા

  DivyaBhaskar | Mar 15, 2020, 09:44 AM IST

  બોરસદઃ બોરસદ તાલુકાના ધોબીકુઇ ગામે શનિવારે બપોરના મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. જેને લઇ સ્લેબના સળીયા બાંધી રહેલા ત્રણ મજૂરો દીવાલ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં એક મજુરનું સારવાર દરમિયાન મરણ નીપજ્યું હતું જયારે બે ને ગંભીર ઈજાઓ

 • આણંદ / પેટલાદના પાડગોલ ગામે બે બાળલગ્ન અટકાવાયા

  DivyaBhaskar | Mar 15, 2020, 09:32 AM IST

  આણંદઃ આણંદ જિલ્લા સુરક્ષા અને બાળ સુરક્ષા એકમ દ્વારા છેલ્લા એક સપ્તાહથી  જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટેની સ્પેશીયલ ઝુંબેશ હાથધરી છે. તેના ભાગરૂપે આગામી સપ્તાહમાં બે બાળલગ્ન અટકાવ્યા હતા.જયારે પેટલાદના તાલુકાના પાડગોલ ગામે બે બાળક લગ્ન અટકાવીને ગ્રામજનોને બાળલગ્ન થતાં ગેરફાયદા

 • બોરસદ / સારોલમાં દીપડાને ઝડપી પાડવા પાંજરું ગોઠવાયું

  DivyaBhaskar | Mar 15, 2020, 09:10 AM IST

  બોરસદઃ બોરસદ તાલુકાના સારોલ -દહેવાણ નદીકિનારાના ભાઠા વિસ્તારમાં આઠ દિવસ અગાઉ કેટલાક ખેડૂતોએ હિસંક પ્રાણીના પગના નિશાન જોયા હતા. જેને લઇ વનવિભાગને જાણ કરવામાં આવી હતી જો કે વનવિભાગએ દીપડો દેખાય ત્યારબાદ પાંજરું ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે નદીમાં

 • આણંદ / કૃષિ યુનિ.ના સાંસોલી-દાહોદ કેન્દ્રને નવી કાર માટેનો ઈન્કાર

  DivyaBhaskar | Mar 15, 2020, 09:05 AM IST

  આણંદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં થોડાં સમય અગાઉ સાંસોલી અને દાહોદના કેન્દ્ર માટે નવી કાર ખરીદવા માટેની દરખાસ્તને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ફગાવી દેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આણંદ કૃષિ યુનિવર્સિટીના હિસાબ નિયામક માટે ખરીદાયેલી રૂપિયા દસ

 • આણંદ / પશ્ચિમ રેલ્વેના DRM આણંદ આંટો મારી ગોધરા રવાના

  DivyaBhaskar | Mar 15, 2020, 08:58 AM IST

  આણંદઃ આણંદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ન 6 ઉપર શનિવારે પશ્વિમ રેલ્વેના મેનેજર આલોક કંસલ વાર્ષિક ઇન્પેકંસન માટે આવ્યા હતા.તેઓએ આણંદ ગોધરા રેલ્વે લાઇન નિરીક્ષણ કર્યું હતું. તેમજ પ્લેટફોર્મ નં. 6 પર અવરજવર માટે બની રહેલા બ્રીજની કામગીરી તથા ગોધરા રેલ્વે

 • તપાસ / આણંદ- ખંભાતમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ મળતા દોડધામ

  DivyaBhaskar | Mar 13, 2020, 10:39 AM IST

  આણંદઃ આણંદ શહેરમાં તંત્ર દ્વારા 3દિવસ અગાઉ માત્ર ચાર કલાકમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો.જે તે  સમયે 10 બેડની વ્યવસ્થા સાથે 3 વેંટીલેટર મશીન તથા સ્ક્રેનીંગ મશીન મુકવાની વાત થઇ હતી. પરંતુ હજુ સુધી 3 વેંટીલેટર મશીન આવ્યા નથી.તેથી

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી