વર્લ્ડકપ / વરસાદના લીધે ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની મેચ રદ, બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો

  • ભારતના 3 મેચમાં 2 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 5 પોઇન્ટ
  • વિરાટની ટીમ રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે

Divyabhaskar.com

Jun 13, 2019, 08:26 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની 18મી મેચ વરસાદના લીધે રદ કરવામાં આવી છે. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે. ભારતના 3 મેચમાં 2 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 5 પોઇન્ટ છે, જયારે કિવિઝના 4 મેચમાં 3 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 7 પોઇન્ટ છે. ભારત રવિવારે પાકિસ્તાન સામે પોતાની ચોથી મેચ રમશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી