વર્લ્ડકપ / ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ જેટલી જ બાઉન્ડ્રી ફટકારી હોત તો સુપર ઓવરમાં દરેક બોલ ઉપર બનેલા રનના આધારે વિજેતા જાહેર થાત

ICC World Cup Final what happen if boundary count was same
X
ICC World Cup Final what happen if boundary count was same

  • ઈંગ્લેન્ડ-ન્યૂઝિલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ ટાઈ થઈ, સુપર ઓવર પણ ટાઈ થઈ
  • સુપર ઓવર ટાઈ થયા બાદ મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટીમ વિજેતા બની

Divyabhaskar.com

Jul 15, 2019, 04:18 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક : લોર્ડ્સના મેદાન ઉપર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં સુપર ઓવરમાં ટાઈ થયા પછી બાઉન્ડ્રીના આધારે હાર-જીતનો નિર્ણય લેવાયો હતો. મેચ અને સુપર ઓવર સાથે ઈંગ્લેન્ડે 26 અને ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી ફટકારી હતી. વધારે બાઉન્ડ્રીના કારણે ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું હતું. જો બન્ને ટીમની બાઉન્ડ્રીની સંખ્યા બરાબર હોત તો સુપર ઓવરના દરેક બોલ ઉપર બનેલા રનના આધારે મેચનું પરિણામ નક્કી થાત.

ફાઈનલ મેચમાં સુપર ઓવરને લઈને નિયમ શું છે?

જો બન્ને ટીમમાં બાઉન્ડ્રીની સંખ્યા બરાબર હોય તો શું થાય?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી