વર્લ્ડકપ / વરસાદના લીધે બાંગ્લાદેશ-શ્રીલંકાની મેચ રદ, બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો

Bangladesh Srilanka world cup live match updates

Divyabhaskar.com

Jun 11, 2019, 06:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વરસાદના લીધે વર્લ્ડકપની 16મી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે. શ્રીલંકાના 4 મેચમાં 4 પોઇન્ટ છે, જયારે બાંગ્લાદેશના 4 મેચમાં 3 પોઇન્ટ છે.

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, લાગતું નથી કે મેચ શરૂ થશે, વધુ એક મેચ વરસાદના લીધે રદ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.

X
Bangladesh Srilanka world cup live match updates

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી