તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઓપનિંગ સેરેમની:આ વખતે ઓલિમ્પિક માત્ર ટીવી ઈવેન્ટ

ટોક્યો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર 950 લોકો હશે

જાપાનમાં શુક્રવારથી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થશે. કોરોનાના જોખમને કારણે ઓપનિંગ સેરેમનીમાં 80 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં માત્ર 950 લોકોને જ પ્રવેશ મળશે.

તેમાં ભારતમાંથી 7 રમતના માત્ર 20 ખેલાડી અને 6 અધિકારીઓ સામેલ થશે. બંને હોકી ટીમ, નિશાનબાજ, તીરંદાજ, બેડમિન્ટન અને એથ્લેટિક્સના ખેલાડી નહીં હોય.

છ વાર વર્લ્ડ બોક્સર ચેમ્પિયન એમ.સી. મેરિકોમ અને હોકી કેપ્ટન મનપ્રીતસિંહ ધ્વજવાહક હશે. ભારતના 126 ખેલાડી આ ખેલકુંભમાં ભાગ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...