• Home
  • Sports
  • Other Sports
  • The beaten tennis star started crying on the ground, when the boy got his head swelled, the eyes of the winner were overwhelmed.

ઈમોશનલ / હારેલો ટેનિસ સ્ટાર મેદાન પર જ રડવા લાગ્યો, દીકરાએ ગળે મળી પિતાને હિંમત આપી ત્યારે જીતનારની આંખો પણ ભરાઈ આવી

Divyabhaskar.com

Jun 06, 2019, 06:10 PM IST

માતા-પિતાનું તેમના બાળકો સાથે એક ખાસ બોન્ડિંગ હોય છે. જેનો એક ઈમોશનલ વીડિયો એક્ટ્રેસ રવિના ટંડને શેર કર્યો છે. આ વીડિયો ઈન્ટરનેશનલ ટેનિસ મેચનો છે. આ મેચમાં ટેનિસ ખેલાડી માહુત અને રોનાલ્ડ ગૈરસ સામસામે હતા. મેચ જોવા માહુતનો પૂરો પરિવાર આવ્યો હતો. આ ટક્કરમાં માહુત મેચ હારી ગયા, અને પોતાના પરિવાર સામે હારના કારણે ઈમોશનલ થઈ ગયા, આ સમયે કોર્ટમાં માહુતનો દીકરો દોડતો આવ્યો અને માહુતને ગળે વળગી પડ્યો. આ માર્મિક દૃશ્યોને સમગ્ર કોર્ટ જોઈ રહ્યું. એટલું જ નહીં માહુતને હરાવનાર રોનાલ્ડ ગૈરસની આંખો પણ ભરાઈ આવી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી