ઓનલાઈન ગેમ્સ / ઓનલાઇન યુવા ખેલાડીઓમાં જબરદસ્ત લોકપ્રિય બની રહી છે - ’રમ્મીસર્કલની રમ્મી‘

Rummy Circle of Rummy is becoming very popular among youngsters

Divyabhaskar.com

Jun 13, 2019, 08:39 PM IST

ઓનલાઇન એકનાલિટિક્સ ફર્મ, એપ એના એક રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં ગેમ બિઝનેસનું ભારત પાંચમું સૌથી મોટું બજાર છે. એફ.આઈ.સી.સી.આઈ. કે.પી.એમ.જી.ના રિપોર્ટ મુજબ હાલમાં ભારતમાં ઓનલાઇન ગેમિંગ બિઝનેસ 20.6 અબજ રૂપિયાનો છે જે 2020 સુધીમાં વધીને 50.7 અબજ રૂપિયાનો થઇ જશે. સાથે-સાથે 2021 સુધી પ્લેયર્સની સંખ્યા વધીને 31 કરોડ થવાની સંભાવના છે જે વર્ષ 2016માં 12 કરોડની આસપાસ હતી. બજારમાં ઓનલાઇન ગેમમાં થયેલા ગ્રોથનું મુખ્ય કારણ ઓછા ભાવમાં મળતા સ્માર્ટફોન છે. ભારતમાં 530 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. ભારતની વિશ્વભરની ટુર્નામેન્ટની ઈ-ગેમ સિરીઝની ભાગીદારીમાં પણ ભારતનો જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે. ભારતીય સ્પોર્ટ્સ ગેમિંગ ફેડરેશન અને કેપીએમજીના એક રિપોર્ટ અનુસાર, 2018-19માં ભારતમાં ઓનલાઇન ગેમિંગ બિઝનેસમાં 12,260 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થઇ હતી જે નાણાકીય વર્ષ 2020 સુધી ભારતમાં 14,900 કરોડ રૂપિયા થવાની સંભાવના છે. 2010માં ઓનલાઇન ગેમ બનાવનારી કંપનીઓની સંખ્યા 20 હતી જે વધીને 2018માં 250 સુધી પહોંચી ગઈ છે. પઝલ, એક્શન, રોમાંચની ગેમ અને પત્તાંની ગેમ મોબાઈલ ગેમિંગના અલગ-અલગ પ્રકારમાંનો યુવાનોનો સૌથી ફેવરિટ પ્રકાર છે. ટ્રેડિશનલ ગેમ હવે ભારતના ગેમ બિઝનેસનો ચહેરો બદલી રહ્યા છે કારણકે તેનું ડિજિટલાઇઝેશન થઇ રહ્યું છે. યંગ ઇન્ડિયન ગેમ ડેપલપર્સ પોતાની સ્થાનિક ગેમ સાથે ગેમિંગ બજાર પર વર્ચસ્વ મેળવી રહ્યા છે. તેમણે ઓનલાઇન રમી જેવી અમુક સૌથી લોકપ્રિય ગેમ્સને શરૂ કરવામાં એક મહત્ત્વપૂર્ણ રોલ નિભાવ્યો છે. લોકોને પોતાના પરિવાર અને મિત્રો સાથે રમી રમવું પસંદ હોય છે, પરંતુ આજની બિઝી લાઈફમાં યંગસ્ટર્સ એકસાથે ભેગા થઇને આ ગેમનો આનંદ માણી શકે એવું દૃશ્ય ઓછું જોવા મળે છે.

ભારતમાં ઓનલાઇન રમ્મી રમવા માટેનું સૌથી બેસ્ટ ઓનલાઇન પ્લેટફોર્મ રમ્મીસર્કલ છે. તેમાં યુઝર્સ અનુકૂળ ડિઝાઇન, ગ્રાફિક્સ અને વિક્ષેપવગરનો ઇન્ટરફેસ સામેલ છે. 2018માં 70 લાખ ડાઉનલોડ સાથે રમ્મીસર્કલ ભારતની ઓનલાઇન રમ્મીનો એક્કો બની ગયું છે. તેમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન પણ સેફ છે. રમ્મીસર્કલ આર.એન.જી અને આઈટેક લેબ્સ દ્વારા પ્રમાણિત છે જેને કારણે પત્તાં ચીપવાથી લઈને વહેંચવા સુધી કોઈપણ પ્રકારનો ફ્રોડ કે પક્ષપાત થવાની કોઈ જ પોસિબિલિટી રહેતી નથી. પત્તા કોઈપણ ક્રમ અથવા પેટર્નમાં નથી આવતાં.

ઓનલાઇન રમ્મી રમવાનો અલગ જ આનંદ છે. રમ્મીસર્કલમાં અલગ-અલગ વેરિએન્ટ્સ હાજર છે જેમકે, પૂલ રમી, પોઇન્ટ રમી, 13 પત્તાંની રમી, 21 પત્તાંની રમી વગેરે. લોકો તેમની ઈચ્છા અનુસાર કોઈપણ ગેમ રમવા માટે કોઈપણ ટેબલ પર જોડાઈ શકે છે. આ એપ પર તમે એક સમયે ઘણાં ટેબલ પર રમી શકો છો, ડીલર દરેક સમયે હાજર હોય છે અને તમારે પોઇન્ટ્સની ગણતરી રાખવાની પણ જરૂર નથી કારણકે એપ આ ગણતરી જાતે જ કરી નાખે છે. તમારી પાસે ઘણા ઓનલાઇન વિકલ્પ અવેલેબલ હોય છે. મલ્ટિપ્લેયર વિકલ્પમાં રમવાથી તમે એક વખતમાં વધુ પૈસા માટે ગેમ રમી શકો છો અને ગેમની મજા બમણી થઇ જાય છે.

જો તમે ગેમમાં બિગિનર છો તો ઓનલાઇન રમીને પૈસાથી રમતાં પહેલાં તમે તેના ટ્યૂટોરિયલના માધ્યમથી પ્રેક્ટિસ કરી શકો છો. રમ્મીસર્કલમાં ફ્રી રજિસ્ટ્રેશન થાય છે. તમે રમ્મીસર્કલની વેબસાઈટ પરથી રમી ડાઉનલોડ કરીને ક્યારેય પણ ગેમ શીખવાની શરૂ કરી શકો છો. રજિસ્ટ્રેશન બાદ તમારા અકાઉન્ટમાં બોનસ પોઇન્ટ પણ એડ થાય છે જેને તમે આગળ ગેમમાં યુઝ કરી શકો છો. ટ્યૂટોરિયલમાં તમને રમીનાં અલગ-અલગ વેરિએન્ટના મૂળ રૂલ્સ અને અમુક ટ્રિક્સ પણ શીખવવામાં આવશે. જ્યાં સુધી તમારે પૈસાથી ગેમ રમવાની શરૂ ન કરવી હોય ત્યાં સુધી તમે એની ફ્રીમાં પ્રેક્ટિસ કરી શકો છો.

રમ્મીસર્કલનું એક મોટું અટ્રેક્શન છે, તેમાં થનારી ટુર્નામેન્ટ જે મંથલી, ડેઇલી અને વીકલી ફોર્મેટમાં હોય છે. તેમાં સ્પેશિયલ ટુર્નામેન્ટ દિવાળી, મકરસંક્રાંતિ અને હોળી જેવા મોટા તહેવારો પર યોજવામાં આવે છે જેમાં દેશભરના ધુરંધર રમ્મી પ્લેયર્સ સામેલ થઈને 50 લાખ રૂપિયા સુધીનાં ઇનામ માટે ગેમમાં પોતાનું લક અજમાવે છે. ઓનલાઇન રમ્મીમાં સમયાંતરે બોનસ, રિવોર્ડ અને કેશબેક ઓફર પણ આપવામાં આવે છે જેને રોકડ સ્વરૂપે પ્લેયર ગેમમાં ઉપયોગ કરી શકે છે. આટલો બધો રોમાંચ અને ઓફર્સ છે માટે જ ઓનલાઇન રમ્મીસર્કલમાં 1 કરોડ સબસ્ક્રાઇબર્સ જોડાઈ ચૂક્યા છે. છેલ્લાં 5 વર્ષથી ઓનલાઇન રમ્મીમાં દરેક સમયે 80-100% ગ્રોથ થઇ રહ્યો છે. તો તમે પણ રમ્મીસર્કલ ડાઉનલોડ કરો અને ઓનલાઇન ગેમિંગની આ ક્રાંતિનો હિસ્સો બનો.

X
Rummy Circle of Rummy is becoming very popular among youngsters
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી