• Gujarati News
  • National
  • Deepak Punia Reaches Final, Playing For Gold Against Iranian Olympic Champion Hasan Yazdani

દિપક પુનિયા ફાઇનલમાં પહોંચ્યો, ઈરાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસન યજદાની વિરુદ્ધ ગોલ્ડ માટે રમશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિપક પુનિયા. -ફાઈલ ફોટો - Divya Bhaskar
દિપક પુનિયા. -ફાઈલ ફોટો
  • દિપક પુનિયાએ સેમિફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડના રેસલર સ્ટિફન રિચમુૂથને હરાવ્યો હતો, 2020 ટોક્યો ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થયો
  • તે ગોલ્ડ મેડલ જીતે તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર બીજો ભારતીય રેસલર બનશે
  • અગાઉ 2010માં સુશીલ કુમારે મોસ્કોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો