ફૂટબોલ / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્ષની સતત 8મી મેચમાં ગોલ કર્યો, ઇંજરી ટાઇમમાં મેચ ડ્રો કરાવી

રોનાલ્ડો.
રોનાલ્ડો.

  • ઇટાલિયન કપ ફૂટબોલ: યુવેન્ટ્સ અને એસી મિલાન વચ્ચેની સેમિફાઇનલની પ્રથમ લેગ 1-1થી ડ્રો

Divyabhaskar.com

Feb 15, 2020, 10:23 AM IST
મિલાન: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2020માં શાનદાર દેખાવ જારી રાખતા સતત 8મી મેચમાં ગોલ કરી ટીમને હારથી બચાવી. ઇટાલિયન કપ સેમિફાઇનલની પ્રથમ લેગમાં 90 મિનિટ સુધી એસી મિલાનની ટીમ 1-0થી આગળ હતી. રોનાલ્ડોએ ઇંજરી ટાઇમ (90+:1)માં પેનલ્ટી ગાેલ કરી સ્કોર 1-1થી સરભર કરી દીધું. પ્રથણ હાફમાં બંને ટીમો ગોલ કરી શકી નહતી. 61મી મિનિટમાં મેજબાન મિલાનના રેબિકે ગોલ કરી ટીમને 1-0ની લીડ અપાવી હતી. 71મી મિનિટમાં મિલાનના હર્નાડિઝને રેડ કાર્ડ મળ્યો. ત્યાર બાદ ટીમે 10 ખેલાડીઓથી રમવું પડ્યું.
X
રોનાલ્ડો.રોનાલ્ડો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી