માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ / ભારતનો 17 વર્ષનો ખેલાડી લક્ષ્ય ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 09:18 AM
India's 17-year-old player reached the quarter-finals
સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતના 17 વર્ષના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. લક્ષ્યએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચમાં કોરિયાની યંગ વૂંગ હાને 21-14, 21-15થી હરાવી. લક્ષ્યએ આ મેચ માત્ર 42 મિનીટમાં જ જીતી લીધી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તે ચોથા સીડની ઝોઉ ઝેકી સામે રમશે.

X
India's 17-year-old player reached the quarter-finals
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App