તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇવાન્સે પોતાનાથી 139 રેન્ક ઉપરવાળા ઇશ્રરને હરાવ્યો, ડેલરે બીચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટેનનો ડેનિયલ ઇવાન્સ વર્લ્ડ રેન્કિંગમાં 148માં સ્થાને, ઇશ્રર 9માં સ્થાને
  • ફાઇનલમાં ઇવાન્સનો મુકાબલો મોલ્દોવાના રાદુ એલ્બોટ સાથે થશે
સ્પોર્ટ્સ ડેસ્ક: બ્રિટેનનો ડેનિયલ ઇવાન્સ ડેલરે બીચ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે બીજી વરીયતા પ્રાપ્ત અમેરિકાના જોન ઇશ્રરને હરાવ્યો હતો. દુનિયાના 148માં નંબરના ઇવાન્સે 9માં નંબરના ઇશ્રરને 3-6, 6-2, 6-3થી હરાવ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો મોલ્દોવાના રાદુ એલ્બોટ સાથે થશે. ઇવાન્સ આ પહેલા 2017માં સિડની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. તેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, એલ્બોટ પહેલી વાર એટીપી ટુર્નામેન્ટની ફાઇનલમાં રમશે. તેણે સેમિફાઇનલમાં અમેરિકાના મૈકેજી મેકડોનાલ્ડને હરાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો