તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Virat, Bhajji And King Khan Caused Controversy, Not To Mention Ravindra Jadeja

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLના ટૉપ 5 વિવાદ:વિરાટ, ભજ્જી અને કિંગ ખાન વિવાદનું કારણ બન્યા, રવિન્દ્ર જાડેજા પણ બાકાત નહીં

4 દિવસ પહેલા

2013માં દિલ્હી પોલીસે શ્રીસંત, અજિત ચંડેલા અને અંકિત ચૌહાણને સ્પોટ ફિક્સિંગમાં પકડતાં ભારતીય ક્રિકેટ ફ્રેટર્નિટીમાં ભૂકંપ આવી ગયો હતો. શ્રીસંતને દિલ્હી પોલીસે તેના મિત્રના ઘરે પકડયો હતો, જયારે ચંડેલા અને ચૌહાણને મુંબઈ ખાતે ટીમ હોટલમાંથી પકડવામાં આવ્યા હતા. એ પછી BCCIએ પોતાની ઇન્ક્વાયરી કમિટી બેસાડી હતી અને ત્રણેય પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ત્રણેય રાજસ્થાન રોયલ્સના ખેલાડી હતા અને તેમની સાથે 11 બુકી પણ પકડાયા હતા. આને લીધે BCCIએ શ્રીસંતને કોઈપણ પ્રકારના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2015માં શ્રીસંતને કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ BCCIએ તેના ઉપરનો પ્રતિબંધ હટાવ્યો નહોતો. એના પછી શ્રીસંતે કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી અને 2017માં કેરળ હાઈકોર્ટે તેના ઉપરથી લાઈફ ટાઈમ બેન ઉઠાવી લીધો હતો. શ્રીસંત પરનો 7 વર્ષનો પ્રતિબંધ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો