તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • The Golf Tournament Started In South Korea Two And A Half Months Later, With A Prize Money Of Rs 19 Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ફ:અઢી મહિના બાદ દક્ષિણ કોરિયામાં શરૂ થઈ ટૂર્નામેન્ટ, પ્રાઈઝમની 19 કરોડ

સિઓલ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્લ્ડ નંબર-3 પાર્ક સુંગ હ્યૂન, નંબર-6 કિમ સેઈ સોન્ગ, નંબર-10 લી જિયોંગ યૂં સહિત 150 ખેલાડી ઉતરી, વિજેતાને 1.3 કરોડ મળશે

કોરોના મહામારીના કારણે બંધ થયેલી રમતો હવે શરૂ થઈ રહી છે. બેસબોલ, ફૂટબોલ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ બાદ હવે ગોલ્ફરો પણ કોર્સ પર ફરી ઉતર્યા. દ.કોરિયામાં ગુરુવારથી કેએલપીજીએ ચેમ્પિયનશિપ શરૂ થઈ. જેમાં 150 મહિલા ગોલ્ફર ખેલાડીએ ભાગ લીધો. તેમાં નંબર-3 પાર્ક સુંગ હ્યૂન, નંબર-6 કિમ સેઈ સોંગ અને નંબર-10 લી જિયોંગ યૂં પણ સામેલ છે. પ્રાઈઝમની 19 કરોડ રૂપિયા છે. જે આ ટૂર્નામેન્ટના 42 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ છે, ચેમ્પિયનને 1.3 કરોડ મળશે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો