તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Superfans, Who Has Been With Team India Like A Shadow For The Last 2 Decades

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મળો ટીમ ઇન્ડિયાના સુપર ફેન્સને:છેલ્લા 2 દાયકાથી ટીમ ઇન્ડિયાની સાથે પડછાયાની જેમ રહેનાર સુપર ફેન્સે જણાવ્યો મોટેરામાં રમવાનો ઉત્સાહ

4 દિવસ પહેલા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યાં ટીમોએ છેલ્લા 4 દિવસથી સ્ટેડિયમમાં મેચ માટે ટ્રેનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાં ટીમ ઇન્ડિયાના સુપર ફેન્સ અને લકી મેસ્કોટ ગણાતા સુધીર ગૌતમ (સચિનનો ફેન) અને રામ બાબુ (ધોનીનો ફેન) પણ મેચ માટે ઉત્સાહિત છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં ટીમને ચીયર કરવાની એક્સાઇટમેન્ટ, પિન્ક બોલ ટેસ્ટ સહિત અનેક ટોપિક્સ પર વાત કરી.

ઉલ્લેખનીય છે કે, સુધીર ગૌતમ છેલ્લા 20 વર્ષ અને રામ બાબુ છેલ્લા 15 વર્ષથી ટીમ ઇન્ડિયાને સ્ટેડિયમમાં જઈને સપોર્ટ કરે છે. પછી મેચ વર્લ્ડના કોઈપણ ખૂણે ભલેને રમાતી હોય, મેચના દિવસે ટીમ બસ સ્ટેડિયમ પહોંચે તે પહેલાં આ સુપર ફેન્સ તેમને વેલકમ કરવા આવી ગયા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો