• Home
  • Sports
  • Saurashtra Cricket Association donates Rs 42 lakh to Coronavirus Relief Fund

મદદ / સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને કોરોનાવાઇરસ રિલીફ ફંડમાં 42 લાખ રૂપિયાનું દાન કર્યું

BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો ફાઇલ ફોટો.
BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો ફાઇલ ફોટો.
X
BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો ફાઇલ ફોટો.BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો ફાઇલ ફોટો.

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 12:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન(SCA) એ કોરોનાવાઇરસથી લડવા માટે 42 લાખ રૂપિયાનું દાન કર્યું છે. SCAએ પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડ અને ગુજરાત ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 21-21 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે.

BCCI અને SCAના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કોરોનાવાઇરસ રોગચાળાની પડકારજનક પરિસ્થિતિમાં ભારતના નાગરિકોની ચિંતા છે. અમે બધા ભારતીયોને ઘરની અંદર રહેવા, તંદુરસ્ત રહેવા અને સલામત રહેવાની વિનંતી કરીએ છીએ."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી