તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Salzburg Won The Australian Cup, The Players Celebrated With Social Distance

ઉજવણી:સાલ્જબર્ગે ઓસ્ટ્રેલિયન કપ જીત્યો, ખેલાડીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવણી કરી

ક્લાગેનફર્ટ (ઓસ્ટ્રિયા)એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેડબુલ સાલ્જબર્ગે ઓસ્ટ્રિયા લુસટેનાઉને 5-0થી હરાવ્યું

ફૂટબોલ ટીમ રેડબુલ સાલ્જબર્ગે સાતમી વાર ઓસ્ટ્રિયન કપ જીત્યો. સાલ્જબર્ગે ફાઈનલમાં ઓસ્ટ્રિયા લુસટેનાઉને 5-0થી હરાવ્યું. સાલ્જબર્ગની ટીમ 9 સિઝનમાં સાતમીવાર ચેમ્પિયન બની. મેચ દર્શકો વગર રમાઈ હતી. ખેલાડીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત રનરઅપ ખેલાડીઓને મેડલ પહેરાવવામાં ના આવ્યા. તેમણે જાતે જ મેડલ પોડિયમ પરથી લીધા.

અન્ય સમાચારો પણ છે...