તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેકોર્ડબ્રેક જમ્પ:યુએઈના સઈદે વેક બોર્ડિંગ જમ્પમાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા

દુબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
અા ફોટો અનેક ફ્રેમ જોડીને બનાવાયો છે.
  • સઈદે 21 મીટર જમ્પનો રેકોર્ડ બનાવ્યો, પહેલા 15 મીટરનો હતો

યુએઈના 23 વર્ષીય વેક બોર્ડિંગ ખેલાડી સઈદ અલ્મહિરિએ રેમ્પ જમ્પમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે રેમ્પથી 21 મીટરનું અંતર કાપી સૌથી લાંબી જમ્પનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ આ રેકોર્ડ ફ્રાન્સના જેરોમ મેક્કાઉર્ટના નામે હતો. તેણે 2005માં 15 મીટરનો જમ્પ લગાવ્યો હતો. ઉપરાંત સઈદ હવામાં 30 સેકન્ડ સુધી રહ્યો. આ પણ 2005માં મેક્કાર્ટના રેકોર્ડ કરતાં બમણો છે. રેકોર્ડ સર્જ્યા બાદ તેમણે કહ્યું કે મારા માટે આ નવી પેઢીને પ્રભાવિત કરવાની રીત છે. રેમ્પ જમ્પમાં ખેલાડી ઈલેક્ટ્રિક કેબલના સહારે રેમ્પથી કૂદે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો