તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક કીકની રાહ:રોનાલ્ડોના 109 ગોલ પૂરા, વર્લ્ડ રેકોર્ડથી માત્ર એક ગોલ દૂર

બુડાપેસ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોનાલ્ડોએ સૌથી વધુ ગોલમાં અલી ડેઈની બરોબરી કરી

ફૂટબોલ જગતના સ્ટાર ખેલાડી એવા પોર્ટુગલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશ્વમાં સૌથી વધુ આંતરરાસ્ટ્રીય ગોલ કરના ફૂટબોલ બનવાથી તે હવે માત્ર એક ગોલ દૂર છે. પોર્ટુગલના રોનાલ્ડોએ ફ્રાન્સ સામે યુરો 2020 માં 2 ગોલ કર્યા હતા અને તેના 109 ગોલ પૂરા થયા હતા. તેણે સૌથી વધુ ગોલ કરનાર ઈરાનના અલી ડેઈના રેકોર્ડની બરોબરી કરી છે. આ મેચ 2-2 થી બરોબરી પર રહી હતી. ફ્રાન્સના કરીમ બેન્જેમાએ બંને ગોલ કર્યા હતા. આ ગ્રૂપ એફમાં જર્મની-હંગરીની મેચ પણ 2-2ની બરોબરીથી પૂરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...