દુનિયામાં સૌથી વધુ સેમી-ફાઇનલ જીત્યું છે ટીમ ઈન્ડિયા:39 વર્ષમાં 20 સેમી-ફાઇનલ રમી, 13 જીતી; જાણો ઇંગ્લેન્ડ સામેનો રેકોર્ડ

સ્પોર્ટ્સ ડેસ્ક21 દિવસ પહેલા

ટી-20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમી-ફાઈનલમાં આજે ટીમ ઈન્ડિયાનો મુકાબલો એડિલેડમાં ઈંગ્લેન્ડની ટીમ સામે થશે. પાકિસ્તાનની ટીમ ન્યૂઝીનેલ્ડને હરાવીને પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે ટીમ ઈન્ડિયા અને સેમી-ફાઈનલ વચ્ચેના સંબંધની વાત કરીએ તો ખૂબ જ રસપ્રદ આંકડા સામે આવે છે.

આપણી ટીમ દુનિયાની સૌથી વધુ સેમી-ફાઈનલ રમનારી ટીમ છે. ટીમ ઈન્ડિયાએ 39 વર્ષમાં 20 સેમી-ફાઈનલ રમી. એટલું જ નહીં, એમાંથી 13માં જીત મેળવી હતી. આ સમાચારમાં અમે તમને ગ્રાફિક્સ દ્વારા ટીમ ઈન્ડિયા અને સેમી-ફાઈનલમાં તેની યાત્રા વિશે જણાવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...