તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • PHOTO STORY OF MATCH| Belgium Beat Russia 3 0, Lukaku Scored 2 And Muni Scored 1.

યૂરો કપની રોમાંચક મેચ તસવીરોમાં:બેલ્જિયમે રશિયાને 3-0 થી હરાવ્યું, લુકાકૂએ 2 અને મુનિઅરે 1 ગોલ નોંધાવ્યો

સેંટ પીટર્સબર્ગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે યૂરો કપની ત્રીજી મેચમાં બેલ્જિયમે રશિયાને 3-0 થી હરાવ્યું હતું. સેંટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં બેલ્જિયમના સ્ટાર સ્ટ્રાઇકર રોમેલૂ લુકાકૂએ 10મી અને 89મી મિનિટ દરમિયાન 2 ગોલ નોંધાવ્યા હતા. થૉમસ મ્યુનિઅરે 34મી મિનિટમાં ગોલ કર્યો હતો. આની સાથે લુકાકૂના બીજા ગોલને મ્યુનિઅરે આસિસ્ટ પણ કર્યો હતો. હેઝાર્ડની ટીમની રશિયા સામે આ સતત ત્રીજી જીત છે.

મ્યુનિઅર સબ્સટિટ્યૂટ તરીકે પ્રથમ હાફમાં ગોલ કરનાર યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રથમ ખેલાડી બની ગયો છે. મુનિએ બેલ્જિયમની ટીમનો શાનદાર હથિયાર રહ્યો હતો. પોતાની અંતિમ 5 મેચના 5 ગોલમાં એ એક્ટિવ રહ્યો હતો. આ દરમિયાન એણે 2 ગોલ માર્યા અને 3 આસિસ્ટ કર્યા છે. આ રોમાંચક મેચને તસવીરોના માધ્યમથી ફરી અનુભવો.....

1.

સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રશિયા અને બેલ્જિયમ વચ્ચે યુરો 2020 ચેમ્પિયનશિપ ગ્રુપ બી મેચ બાદ બેલ્જિયમના ખેલાડીઓએ ચાહકો સાથે ઉજવણી કરે હતી.
સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રશિયા અને બેલ્જિયમ વચ્ચે યુરો 2020 ચેમ્પિયનશિપ ગ્રુપ બી મેચ બાદ બેલ્જિયમના ખેલાડીઓએ ચાહકો સાથે ઉજવણી કરે હતી.

2.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રશિયા અને બેલ્જિયમ વચ્ચે યુરો 2020 ચેમ્પિયનશિપ ગ્રુપ બીની મેચ પછી બેલ્જિયમના ચાહકોએ ઉજવણી કરી હતી.
રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રશિયા અને બેલ્જિયમ વચ્ચે યુરો 2020 ચેમ્પિયનશિપ ગ્રુપ બીની મેચ પછી બેલ્જિયમના ચાહકોએ ઉજવણી કરી હતી.

3.

મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન બેલ્જિયમ અને રશિયાની ટીમ.
મેચ પહેલા રાષ્ટ્રગીત દરમિયાન બેલ્જિયમ અને રશિયાની ટીમ.

4.

બેલ્જિયમના લુકાકૂએ ગોલ માર્યો હતો.
બેલ્જિયમના લુકાકૂએ ગોલ માર્યો હતો.

5.

રશિયાના મારિયો ફર્નાન્ડિઝ હેડર મારવાનો પ્રયાસ કર્યો હતો.
રશિયાના મારિયો ફર્નાન્ડિઝ હેડર મારવાનો પ્રયાસ કર્યો હતો.

6.

આ દરમિયાન બેલ્જિયમના લુકાકૂએ પ્રશંસનીય ગોલ માર્યો હતો
આ દરમિયાન બેલ્જિયમના લુકાકૂએ પ્રશંસનીય ગોલ માર્યો હતો

7.

બેલ્જિયમના થોમસ મ્યુનિઅરે ગોલ ફટકાર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી હતી
બેલ્જિયમના થોમસ મ્યુનિઅરે ગોલ ફટકાર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી હતી

8.

બીજા ગોલ પછી લુકાકૂને મ્યુનિઅરને ભેટી પડ્યો હતો.
બીજા ગોલ પછી લુકાકૂને મ્યુનિઅરને ભેટી પડ્યો હતો.

9.

બેલ્જિયમના યાનીક કેરેસ્કો, મેચ દરમિયાન બોલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે
બેલ્જિયમના યાનીક કેરેસ્કો, મેચ દરમિયાન બોલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

10.

બેલ્જિયમના ડેડ્રીક બોયાટાએ રશિયાના ડેનિસ સામે આકરા પડકારો ઊભા કર્યા હતા
બેલ્જિયમના ડેડ્રીક બોયાટાએ રશિયાના ડેનિસ સામે આકરા પડકારો ઊભા કર્યા હતા

11.

વિજય બાદ ઉજવણી કરતી બેલ્જિયમની ટીમ.
વિજય બાદ ઉજવણી કરતી બેલ્જિયમની ટીમ.

12.

લુકાકુને સ્ટાર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
લુકાકુને સ્ટાર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...