તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Part time Driver Michael Becomes Champion, Race Starts 9 Hours Late Due To Crash And Rain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયટોના 500:પાર્ટ-ટાઇમ ડ્રાઇવર માઇકલ બન્યો ચેમ્પિયન, ક્રેશ અને વરસાદના કારણે રેસ 9 કલાક મોડી શરૂ થઇ

ડાયટોના બીચ (ફ્લોરિડા)14 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમેરિકાના પ્રોફેશનલ સ્ટૉક કાર રેસિંગ ડ્રાઇવર માઇકલ મૈક્ડૉવેલએ ડાયટોના 500 રેસ જીતી. 36 વર્ષના માઇકલે નેસકાર કપ સીરિઝમાં કરાકિર્દીની પહેલી જીત મેળવી. 14 વર્ષ સુધી પાર્ટ ટાઇમર ડ્રાઇવર રહેનાર માઇકલે 358 રેસમાં ભાગ લીધો હતો. જોકે ક્રૈશના કારણે રેસ મોડી ચાલુ થઇ હતી.

ડાયટોના ઇંટરનેશનલ સ્પીડવે પર 500 મીલ (લગભગ 800 કિમી)ની રેસના 14માં લૈપમાં ટીમ પેસ્કેએ જૉય લોગાનો અને બ્રૈડ કેસેલોસ્કીએ લીડ લેવાના ચક્કરમાં સામ સામે ટકરાયા હતા. ત્યાર બાદ લગભગ 16 કાર એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં આગ પણ લાગી ગઇ હતી.

આ સમયે સામાન્ય વરસાદ પણ થયો હતો. એટલા માટે રેસ ઓછામાં ઓછી 9 કલાક મોડી શરૂ થઇ હતી. આ રેસને જોવા માટે 20 હજાર ચાહકો ગ્રૈંડસ્ટૈંડ્સમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો