રેસલિંગમાં પૂનિયાની કમાલ:ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગે બોલાત તુર્લિખાનોવ કપમાં બ્રોન્ઝ જીત્યો

અલમાટી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્યો ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયાએ બોલાત તુર્લિખાનોવ કપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. પ્રથમ મેચ ગુમાવ્યા છતાં રવિવારે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કઝાકિસ્તાનના રિફત સાઈબોતાલોવને 7-0થી હરાવ્યો. જ્યારે 57 કિ.ગ્રા. કેટેગરીની ફાઈનલમાં અમને સિનિયર કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો.

અન્ય સમાચારો પણ છે...