તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૂટિંગ:અંજુમ ખેલ રત્ન, જસપાલ રાણા દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
અંજુમ મુદગિલ. - Divya Bhaskar
અંજુમ મુદગિલ.

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ અંજુમ મુદગિલનું નામ ખેલ રત્ન એવોર્ડ માટે મોકલ્યું છે. આ દેશનું સૌથી મોટુ સ્પોર્ટ્સ સન્માન છે. જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડ માટે સતત બીજા વર્ષે કોચ જસપાલ રાણાના નામની ભલામણ કરવામાં આવી છે. અંજુમ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉટા અપાવી ચૂકી છે. અંજુમ 10 મીટર એર રાઈફલમાં વિશ્વની નંબર-2 શૂટર છે. એસોસિએશને પિસ્તોલ શૂટર સૌરભ ચૌધરી અને અભિષેક વર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલ્યું છે. આ બંને પણ ઓલિમ્પિક ક્વૉટા મેળવી ચૂક્યા છે. જ્યારે 43 વર્ષીય જસપાલ રાણા એશિયન ગેમ્સના મલ્ટીપલ ગોલ્ડ મેડલિસ્ટ છે. તેમણે મનુ ભાકર, સૌરભ અને અનીષ ભનવાલ જેવા વર્લ્ડ ક્લાસ શૂટર તૈયાર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો