તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Neymar Breaks Ronaldo's Record, Brazil's Second Highest Scorer, With 64 Goals Neymar Has Scored A Hat trick Against Peru

ફૂટબોલ:નેમારે રોનાલ્ડોનો રેકોર્ડ તોડ્યો, બ્રાઝિલનો બીજો હાઈએસ્ટ સ્કોરર, 64 ગોલ થઈ ગયા છે નેમારના, તેણે પેરુ વિરુદ્ધ હેટ્રિક બનાવી છે

લીમા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રાઝિલના ટોપ-5 ગોલ સ્કોરર.
  • બ્રાઝિલે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પેરુને 4-2થી હરાવ્યું

નેમારની હેટ્રિકની મદદથી બ્રાઝિલે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પેરુને 4-2થી હરાવ્યું છે. લીમાના નેશનલ સ્ટેડિયમમાં બ્રાઝિલ તરફથી નેમારે 28મી અને 83મી મિનિટમાં પેનલ્ટી પરથી અને 90+4 મિનિટમાં ગોલ કર્યા હતા. નેમારના 64 ઈન્ટરનેશનલ ગોલ થયા છે. તે બ્રાઝિલ તરફથી ગોલ કરવા બાબતે બીજા નંબરે આવી ગયો છે. તેણે રોનાલ્ડો(62)નો રેકોર્ડ તોડ્યો છે.

આર્જેન્ટીનાનો સળંગ બીજો વિજય
અન્ય મેચમાં આર્જેન્ટીનાએ બોલિવિયાને 2-1થી હરાવી. આર્જેન્ટીનાનો સળંગ બીજો વિજય છે. બ્રાઝિલ પ્રથમ અને આર્જેન્ટીના બીજા નંબરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો