• Home
  • Sports
  • IPL 2019
  • Mumbai beat India 4 times in all 4 match, Rohit is the most successful captain by scoring Dhoni

આઈપીએલ - 12 ફાઈનલ / ચેન્નઈને બધી 4 મેચમાં હરાવી મુંબઈ સૌથી વધુ 4 વાર ચેમ્પિયન, ધોનીને પછાડીને રોહિત સૌથી સફળ કેપ્ટન

divyabhaskar.com

May 13, 2019, 03:04 AM IST
Mumbai beat India 4 times in all 4 match, Rohit is the most successful captain by scoring Dhoni

 

  • અગાઉ 2017માં પણ પૂણેને હરાવી મુંબઈ ઇન્ડિયન્સ માત્ર 1 રનથી ચેમ્પિયન બન્યું હતું
  • 14 રન આપી બે વિકેટ લેનારો બુમરાહ મેન ઓફ ધ મેચ
  • પ્રાઈઝ ચેમ્પિયન: રૂ. 20 કરોડ, રનર અપ: રૂ. 12.5 કરોડ

હૈદરાબાદ: મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈએ ચેન્નાઈ સુપરકિંગ્સને ફક્ત 1 રનથી હરાવ્યું હતું. મુંબઈ વિરુદ્ધ 150 રનનું લક્ષ્ય હાંસલ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમના શેન વોટ્સને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીતાડવામાં તેઓ નાકામ રહ્યા હતા. મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા પાંચ ખિતાબ જીતનારો પહેલો ખેલાડી બન્યા છે. 2009માં તેઓ ડેક્કન ચાર્જર્સનો હિસ્સો હતા.

વર્લ્ડ કપમાં ઉતરનારા ભારતીયોનું પ્રદર્શન: રનમાં રાહુલ આગળ, સ્ટ્રાઈક રેટમાં કોહલી

વોર્નર પછી દ. આફ્રિકાના ડી. કોક સૌથી સફળ વિદેશી ક્રિકેટર - ડી કોકે 16 મેચમાં 529 રન બનાવ્યા, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના આંદ્રે રસેલે 14 મેચમાં 510 રન બનાવ્યા.
તાહિર પછી દક્ષિણ આફ્રિકાનો રબાડા સૌથી સફળ વિદેશી બોલર રહ્યો - રબાડાએ 12 મેચમાં 25 વિકેટ લીધી, જ્યારે દક્ષિણ આફ્રિકાના તાહિરે 17 મેચમાં 26 વિકેટ લીધી.
સિરીઝમાં કુલ 19,400 રન, ગયા વખત કરતા 199 વધારે, સરેરાશ 8.43 રન પ્રતિ ઓવર.

માત્ર 1 રનથી મુંબઈ ઇન્ડિયન્સ જીતી, મલિંગાએ છેલ્લા બોલે વિકેટ લઈ વિજય અપાવ્યો

બેટ્સમેન રન 50/100 સ્ટ્રાઈક રેટ
લોકેશ રાહુલ 593 6/1 135
શિખર ધવન 521 5/0 136
વિરાટ કોહલી 464 2/1 141
રોહિત શર્મા 405 2/0 129


મુંબઈએ ચેન્નાઈને ફાઈનલમાં ત્રીજી વખત હરાવ્યું, ચેન્નાઈ જીત્યું હોત તો ચોથી વખત ચેમ્પિયન હોત

ઓલરાઉન્ડર રન 50/100 વિકેટ
હાર્દિક પંડ્યા 402 1/0 14
વિજય શંકર 244 0/0 1
કેદાર જાધવ 162 1/0 0
રવીન્દ્ર જાડેજા 101 0/0 15
વિકેટકીપર રન 50/100 કેચ /સ્ટમ્પિંગ
ધોની 416 3/0 16
દિનેશ કાર્તિક 253 2/0 7

વિકેટમાં શમી-બુમરાહ આગળ

બોલર વિકેટ બેસ્ટ ઇકોનોમી
બુમરાહ 19 3/30 6.84
શમી 19 3/21 8.68
ચહલ 18 4/38 7.82
ભુવનેશ્વર 13 2/24 7.81
કુલદીપ 4 2/41 8.66

X
Mumbai beat India 4 times in all 4 match, Rohit is the most successful captain by scoring Dhoni
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી