તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Lovely's Corona Positive, Out Of Europe Tour, Maricom And Manish Also Move, 13 Players Of European Tour Departed

બોક્સિંગ:લવલીના કોરોના પોઝિટિવ, યુરોપ ટૂરમાંથી બહાર, મેરિકોમ અને મનીષ પણ ખસ્યા, યુરોપિયન ટૂરના 13 ખેલાડી રવાના

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા બોક્સર લવલીના કોરોના પોઝિટિવ આવી છે.

ઓલિમ્પિક ક્વોટા મેળવી ચૂકેલી મહિલા બોક્સર લવલીના કોરોના પોઝિટિવ આવી છે. જેના કારણે તે 52 દિવસની યુરોપિયન ટૂર પર જઈ શકી નથી. 16 સભ્યોની એલીટ ટીમમાં સામેલ એમસી મેરીકોમ બીમારીના કારણે અને મનીષ કૌશિક ઈન્જરીના કારણે પ્રવાસે જઈ શક્યો નથી.

સાઈએ એક નિવેદનમાં કહ્યું કે, લવલીના ટૂર પર જતા પહેલા પોતાની માતાને મળવા અસમ ગઈ હતી. ત્યાંથી પરત ફરતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. યુરોપિયન ટૂર પર જતા પહેલા કરાયેલા ટેસ્ટમાં તે પોઝિટિવ આવી છે. 23 વર્ષની ખેલાડી અને બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી લવલીના ગુવાહાટીથી આવ્યા પછી દિલ્હીમાં આઈસોલેશનમાં હતી. અત્યારે તે ક્વોરેન્ટાઈનમાં છે. બીજા ખેલાડી ઓક્ટોબરથી ડિસેમ્બર ટૂર દરમિયાન ફ્રાન્સ અને પોલેન્ડની ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં સામેલ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો