તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Indravadan Nanavati, Vice President, Boxing Federation Of India, Was Recently Elected President Of Gujarat Boxing.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી વરણી:બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ ઇન્દ્રવદન નાણાવટી, ગુજરાત બોક્સિંગના પ્રેસિડન્ટ તરીકે તાજેતરમાં ચૂંટાયા હતા

અમદાવાદએક મહિનો પહેલા
બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એન્યુલ જનરલ મીટિંગ પછીની તસવીર. જમણી બાજુ કોર્નર પર ઇન્દ્રવદન નાણાવટી. - Divya Bhaskar
બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એન્યુલ જનરલ મીટિંગ પછીની તસવીર. જમણી બાજુ કોર્નર પર ઇન્દ્રવદન નાણાવટી.

બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એન્યુલ જનરલ મીટિંગમાં ઇન્દ્રવદન નાણાવટી ચાર વર્ષ માટે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ આ પદ પર પસંદ થયા તે પહેલાં ગુજરાત સ્ટેટ એસોસિયએસનમાં પ્રમુખ તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે અજય સિંહ, તેમજ મંત્રી તરીકે આસામનાં શ્રી હેમંત કલિતા તથા ટ્રેસરર તરીકે મધ્યપ્રદેશનાં શ્રી દિગ્વિજયસિંહ ચૂંટાઈ આવ્યા છે.

બોક્સિંગમાં વર્લ્ડ લેવલે ભારતનો ગ્રોથ
છેલ્લા ચાર વર્ષમાં ભારતીય બોક્સિંગનો સારો ગ્રોથ થયો છે. ઇન્ડિયન ટીમે આ દરમિયાન 80થી વધુ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો. વર્લ્ડ લેવલે ટોપ-10માં એન્ટ્રી મેળવી અને એશિયામાં ત્રીજા નંબરે વિરાજમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો