• Gujarati News
  • Sports
  • In Every Match Of Gujarat, The Star Player Is Different, RR Butler's Passion Can Beat The Titans

આજે IPLની ફાઇનલમાં મહામુકાબલો:ગુજરાતની દરેક મેચમાં સ્ટાર ખેલાડી જુદા, RRના બટલરનો જોશ ટાઈટન્સને નડી શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જોશ બટલર - ફાઇલ તસવીર - Divya Bhaskar
જોશ બટલર - ફાઇલ તસવીર

આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. ગુજરાત ટાઈટન્સની ટીમ પહેલી સિઝનમાં જ ફાઈનલમાં પહોંચી છે. અગાઉ ગુજરાત લાયન્સ ટીમ બે વર્ષ આઈપીએલમાં હતી ત્યારે 2016માં તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી, પરંતુ ક્વોલિફાયર 1-2માં બહાર થઈ ગઈ. 2017માં ગુજરાત લાયન્સ 14માંથી ચાર મેચ જીતી અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ ના થઈ. બીજી તરફ રાજસ્થાનની ટીમ 14 વર્ષ બાદ ફાઈનલમાં છે. હવે તે 14 વર્ષ પછી ટ્રોફી જીતશે કે ગુજરાત પ્રથમ પ્રયાસે બાજી મારશે?

GT VS RR - બંને ટીમની તુલના

એક તરફ કેપ્ટન પંડ્યાની બેટિંગ-બોલિંગ

  • ગિલ-સાહા, હાર્દિક-મિલરની બેટિંગ
  • તેવટિયા-રાશિદની અંતિમ ઓવર્સમાં બેટિંગ
  • દરેક મેચમાં સ્ટાર ખેલાડી જુદો
  • રાશિદ દબાણ સર્જે છે, શમીનું પણ શાનદાર પ્રદર્શન

બીજી તરફ કેપ્ટન સેમસનની બેટિંગ-કિપિંગ

  • જોશ બટલરનું ફોર્મ
  • ચહલ-અશ્વિનની સ્પિન જોડી
  • ડેથ ઓવર્સમાં મેક્કૉયનું શાનદાર પ્રદર્શન
  • મોટાભાગે ટોસ હારીને પણ ફાઈનલમાં
અન્ય સમાચારો પણ છે...