• Home
  • Sports
  • Good News: Suresh Raina becomes father for the second time, wife Priyanka has given birth to a son

ગુડ ન્યૂઝ: સુરેશ રૈના બીજીવાર પિતા બન્યો, પત્ની પ્રિયંકાએ દીકરાને જન્મ આપ્યો

રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે.
રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે.
X
રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે.રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે, અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે.

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 05:09 PM IST

 સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર સુરેશ રૈના ફરી એકવાર પિતા બન્યો છે. તેની પત્ની પ્રિયંકાએ પુત્રને જન્મ આપ્યો છે. સુરેશ અને પ્રિયંકાને એક પુત્રી (ગ્રેસિયા) છે અને આ તેમનું બીજું બાળક છે.

રૈનાએ ટ્વિટર પર ફોટો શેર કરીને માહિતી આપી હતી. તેણે લખ્યું કે, "બધી વસ્તુઓની શરૂઆત - આશ્ચર્ય, આશા અને શક્યતાઓથી થાય છે અને વધુ સારું વિશ્વ બને છે! અમને અમારા પુત્ર અને ગ્રેસિયાના નાના ભાઈ - રિયો રૈનાનું સ્વાગત કરવા બદલ ગર્વ છે. તે દરેકના જીવનમાં શાંતિ, નવીકરણ અને સમૃદ્ધિ લાવે તેવી આશા."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી