• Gujarati News
  • Sports
  • From The World War To The Corona Epidemic, Sports Events That Had To Be Canceled Or The Venue Changed

સ્પોર્ટ્સ પર સંકટ:વર્લ્ડવોરથી કોરોના મહામારી સુધી, એ સ્પોર્ટ્સ ઈવેન્ટ જે રદ થઈ અથવા વેન્યૂ બદલવા પડ્યા

8 મહિનો પહેલા

IPL-2021ની બાકી રહેલી 31 મેચ હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં રમાશે. BCCIના અધિકારીઓના મતે શેડ્યુલ હજુ ફિક્સ થયું નથી પણ ફાઈનલ 9-10 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે. કોરોનાના ગ્રહણને કારણે આ ટુર્નામેન્ટની છેલ્લી મેચ બીજી મેએ અમદાવાદમાં રમાઈ હતી. જો કે, આ કંઈ પહેલી વખત થયું નથી કે, કોઈ સ્પોર્ટ્સ ઈવેન્ટનું વેન્યૂ બદલવું પડ્યું હોય. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં દુનિયામાં અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ થઈ છે અથવા તો તેના વેન્યૂ બદલવા પડ્યા છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ સમયે પણ આવી જ રીતે ઓલિમ્પિક સહિતની સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...