• Gujarati News
  • Sports
  • FIFA... This Could Be The Last World Cup Of The World's Greatest Footballers

મેસ્સી-રોનાલ્ડો પાસે ટ્રોફી જીતવાની છેલ્લી તક:FIFA... વિશ્વના મહાન ફૂટબોલરોનો આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારથી FIFA વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. કતારમાં યોજાનારા આ ટૂર્નામેન્ટમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે, જે ટ્રોફી જીતવા માગે છે. આ ખેલાડી માટે આ વર્લ્ડ કપ એટલા માટે મહત્ત્વનો છે, કારણ કે આ વર્લ્ડ કપ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હાઈ શકે છે. જાણો તે આઠ ખેલાડીઓ વિશે, જેમનો આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે.

8.લુકા મોડ્રિચ (ક્રોએશિયા)