લુસાને:યુએફા ચેમ્પિયન્સ લીગ ફાઈનલને ઈસ્તમ્બુલથી બહાર આયોજિત કરવા અંગે વિચારણા

લુસાને3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુએફા ચેમ્પિયન્સ લીગની ફાઈનલને ઈસ્તમ્બુલની બહાર આયોજીત કરવા પર વિચાર થઈ રહ્યો છે. 17 જૂને ટૂર્નામેન્ટ શરૂ કરવા અંગે કાર્યકારી કમિટીની બેઠક યોજાશે. ટૂર્નામેન્ટમાં બાકીની મેચોનું આયોજન ઓગસ્ટમાં થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...