તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Champions League: Porto's First Win Over Ronaldo's Club Juventus, Second League Match On March 9

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટબોલ:ચેમ્પિયન્સ લીગ: પોર્તોની રોનાલ્ડોની ક્લબ યુવેન્ટ્સ પર પહેલી જીત, 9 માર્ચે બીજી લીગનો મુકાબલો

પોર્તો11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોર્તોએ ક્વાર્ટર ફાઈનલના પહેલા લેગમાં યુવેન્ટ્સને 2-1 થી હાર આપી

ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલમાં પહેલી લીગમાં પોર્ટુગલની ક્લબ પોર્તોએ ઇટાલિયન ક્લબ યુવેન્ટ્સને 2-1 થી માત આપી છે. લીગના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે રોનાલ્ડોની ક્લબ યુવેન્ટ્સને પોર્તો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પોર્તો ક્લબ માટે મેહદી ટૈરેમીએ બીજી અને મૌસા મારેગાએ 46મી મીનીટે ગોલ કર્યો હતો.

યુવેન્ટ્સ ક્લબ માટે એકમાત્ર ગોલ 82મી મીનીટે ફેડેરિકોએ કર્યો હતો. ફેડેરિકો યુવેન્ટ્સ માટે રોનાલ્ડોને બાદ કરતા 2018 બાદ લીગની નૉકઆઉટ મેચમાં ગોલ કરનાર પહેલો ખેલાડી છે. બીજી લેગની મેચમાં 9 માર્ચે યુવેન્ટ્સના સ્થાનીક મેદાનમાં થશે. લીગની અન્ય ક્વાર્ટર ફાઇનલ મેચમાં જર્મનીની ક્લબ બોરૂસિયા ડૉર્ટમંડે સ્પેનિશ ક્લબ સેવિલાને 3-2 થી માત આપી. ડૉર્ટમંડ માટે મહમુદ દાહૌદે 19મી, હાલૈંડે 27મી અને 43મી મીનીટે ગોલ કર્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો