તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • BCCI Sends 3 Names For Rohit Sharma For Khel Ratna Award And 3 For Arjun Award

ક્રિકેટ:BCCIએ ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માનું અને અર્જુન એવોર્ડ માટે 3 નામ મોકલ્યાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીસીસીઆઈએ ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માનું નામ મોકલ્યું છે. વર્લ્ડ કપ 2019માં રોહિત શર્માએ 5 સદી સહિત 648 રન કર્યા હતા. અર્જુન એવોર્ડ માટે ઈશાંત શર્મા, શિખર ધવન અને મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માને નોમિનેટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...