તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Top 5 Elite Female Athletes Who Join Other Businesses, Become A Doctor Or A Software Developer

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ટોપ 5 એલીટ મહિલા ખેલાડી જે બીજા વ્યવસાયમાં પણ જોડાઇ, કોઇ ડોક્ટર તો કોઇ સોફ્ટવેર ડેવલોપર બની

લંડનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રમતની દુનિયામાં પાંચ સ્ટાર જે અન્ય વ્યવસાયમાં પણ નામ રોશન કરી રહી છ

મોટા ભાગે લોકો પોતાના જીવનમાં એક જ વ્યવસાય કરે છે. પછી તે રમત હોય કે અન્ય કામ. પણ વિશ્વમાં કેટલાક એવા પણ લોકો છે જે માત્ર રમતની દુનિયામાં સ્ટાર છે પણ તેની સહિત અન્ય વ્યવસાયમાં પણ નામ કમાય રહ્યા છે. જાણો એવા જ 5 ટોપ એલીટ મહિલા ખેલાડી વિશે, જે અવિશ્વસનીય રીતે બીજા માટે મિસાલ બની રહી છે.

1. સીમી પૈમ:

26 વર્ષની સીમી પૈમ રગ્બી યુનિયન ટીમ બ્રિસ્ટલ બિયર્સની ફોરવર્ડ છે. તે એક્યુટ મેડિકલ વાર્ડમાં ડોક્ટર તરીકે સેવા આપે છે.

2. લોરા મ્યુરઃ

27 વર્ષની લોરા 1500 માં સૌથી ઝડપી મહિલા બ્રિટિશ ધવક છે. 2018 માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી. તે પશુના ડોક્ટર પણ છે.

3. સોફી ક્રિશ્ચિયન:

33 વર્ષની સોફીએ 13 વર્ષની ઉમરમાં પૈરલિમ્પિકમાં 8 ગોલ્ડ જીતી ચુકી છે. સાથે જ ગોલ્ડમેન સાક્સ કંપનીમાં સોફ્ટવેર ડેવલોપર છે.

4. જેનિસ મોનાકાના:

25 વર્ષની જેનિસ મોનાકાના બ્રિટેન, ઇંગ્લેન્ડ, સેવેનઓક્સ સંસ ક્લબ માટે બાસ્કેટબોલ રમે છે. યુકેની રાષ્ટ્રીય ચિકિત્સા સેવામાં કોર્ડિનેટર છે.

5. ક્લો મોર્ગન:

31 વર્ષની મોર્ગન ક્રિસ્ટલ પેલેસ ટીમની ગોલકિપર છે. તે વકીલ બનવા માંગતી હતી. લીડ્સ વિશ્વવિદ્યાલયથી કાયદાની ડિગ્રી મેળવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો