• Gujarati News
  • Sports
  • Ashwin Asked Wife Preethi On Twitter, How Will It Be If Game Of Thrones Is Shown Again On TV?

સોશિયલ મીડિયા:અશ્વિને ટ્વિટર પર પત્ની પ્રિથીને પૂછ્યું, ટીવી પર ગેમ ઓફ થ્રોન્સ ફરીથી બતાવવામાં આવે તો કેવું રહેશે?

Ahmedabad2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓફ-સ્પિનર ઈચ્છે છે કે, ટીવી સીરિઝ 'ગેમ ઓફ થ્રોન્સ'ને ફરીથી શરૂ કરવામાં આવે. અશ્વિને ટ્વિટર પર પત્ની પ્રિથીની ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, "ગેમ ઓફ થ્રોન્સને ફરીથી બતાવવામાં આવે તો કેવું રહેશે?"

પ્રિથી અશ્વિને ટ્વીટ કરીને કહ્યું હતું કે, "હું પિટિશન મુકવા માંગુ છું કે ટીવી ચેનલ્સ મારી ઈચ્છા પ્રમાણે મૂવીઝ બતાવે. સવારે 9:30 વાગે કોમેડી/મસાલા મૂવીઝ લાંબા બ્રેકસ સાથે, કારણકે મારે રસોઈ પણ બનાવવાની હોય છે. તેમજ બપોરે ત્રણ વાગે એકપણ એડ બ્રેક વગર ફિલ ગુડ મૂવીઝ બતાવવી જોઈએ. આવું કઈ રીતે થશે?"

અન્ય સમાચારો પણ છે...