ટી-20 / ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત શર્મા વાઇસ કેપ્ટન, મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન અપાયું

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે મેચ દરમિયાન શમી, રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન મોર્ટિન ગુપ્ટિલ - ફાઇલ ફોટો
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે મેચ દરમિયાન શમી, રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન મોર્ટિન ગુપ્ટિલ - ફાઇલ ફોટો

  • ભારતીય ટીમ 24 જાન્યુઆરીથી 4 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે
  • ન્યૂઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયા 5 ટી-20, 3 વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે

Divyabhaskar.com

Jan 13, 2020, 03:22 AM IST

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે બીસીસીઆઈએ રવિવારે રાતે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર મો. શમીની ટીમમાં વાપસી થઈ છે. બંનેને શ્રીલંકા સામેની ટી 20-માં આરામ આપવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર

X
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે મેચ દરમિયાન શમી, રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન મોર્ટિન ગુપ્ટિલ - ફાઇલ ફોટોન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે મેચ દરમિયાન શમી, રોહિત શર્મા અને ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન મોર્ટિન ગુપ્ટિલ - ફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી