ઈન્ડિયા-પાકિસ્તાન મેચમાં સેલેબ્સ:અક્ષય કુમાર-પ્રીતિ ઝીન્ટા સહિત મૌની રોય પણ મેચ જોવા પહોંચી; ધવન પણ જય શાહ સાથે સ્ટેન્ડ્સમાં જોવા મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ચાહકો ઉપરાંત ઘણા સેલેબ્સ પણ મેચ જોવા પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં હાજર અક્ષય કુમાર, મૌની રોય, ઉર્વશી રૌતેલા અને શિખર ધવનના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

પ્રીતિ ઝિન્ટાએ પતિ જીન ગુડઈનફના સાથે ફોટો શેર કરતાં લખ્યું- આપણા મેન ઈન બ્લૂ સાથે એક સ્પોર્ટી કરવાચોથ.

દુબઈ સ્ટેડિયમમાં તેલુગુ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના પ્રસિદ્ધ એક્ટર કોઈન્ડાલા વરુણ અને કોઈન્ડાલા નાગા બાબુ.

સ્ટેડિયમમાં એક જ સ્ટેન્ડમાં બેઠા શિખર ધવન, અક્ષય કુમાર અને BCCIના સેક્રેટ્રી જય શાહ.

ઈન્ડિયાની બેટિંગ દરમિયાન ઉર્વશી રૌતેલાએ રિષભ પંતના પર્ફોર્મન્સ પર આ રીતે સેલિબ્રેટ કર્યું.