આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીરિઝમાં ભારત સામે બાંગ્લાદેશની ટીમ હતી. નવેમ્બર, 2019માં રમાયેલી બે મેચની સીરીઝ ભારતે 2-0થી જીતી. આ સીરીઝની બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમી. મેચ 3-3- દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ અને ભારતીય ટીમને ઈનિંગ્સ સાથે જીત મળી. સીરીઝમાં ભારતના ફાસ્ટ બોલરોએ 33 વિકેટ લીધી. જાડેજાને સફળતા મળી નહીં.
પ્રથમ ટેસ્ટ: આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી સીરિઝમાં ભારત સામે બાંગ્લાદેશની ટીમ હતી. નવેમ્બર, 2019માં રમાયેલી બે મેચની સીરીઝ ભારતે 2-0થી જીતી. આ સીરીઝની બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમી. મેચ 3-3- દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ અને ભારતીય ટીમને ઈનિંગ્સ સાથે જીત મળી. સીરીઝમાં ભારતના ફાસ્ટ બોલરોએ 33 વિકેટ લીધી. જાડેજાને સફળતા મળી નહીં.
બીજી ટેસ્ટ: ઈન્દોરમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ્સ 150 પર ઓલઆઉટ. એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. શમીને 3, ઈશાંત, અશ્વિન- ઉમેશને 2-2 વિકેટ મળી. { મયંક 243 રન. { બીજી ઈનિંગ્સમાં મહેમાન ટીમ 213 રને ઓલઆઉટ થઈ. ભારતે એક ઈનિંગ્સ અને 130 રને મેચ જીતી. શમીએ 4 અને જાડેજાએ 3 વિકેટ લીધી. મયંક મેન ઓફ ધ મેચ બન્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.