તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The First ODI Between Him And England Was Postponed After A South African Player's Corona Report Was Positive.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે પોસ્ટપોન કરાઈ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમનો ફાઈલ ફોટો.

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ વનડે સીરિઝની પહેલી મેચ આજે કેપટાઉન ખાતે રમાવવાની હતી. જોકે, યજમાન સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વનડે પોસ્ટપોન કરવામાં આવી છે. આ ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બંને ટીમ વચ્ચે હવે 6, 7 અને 9 ડિસેમ્બરના રોજ ત્રણેય વનડે રમાશે. બંને ટીમો અત્યારે ફરી હોટલમાં બાયો-બબલમાં પરત ફરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો