T-20માં વર્ષના ટોપ-10 સિક્સર કિંગ:પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન નંબર-1 પર, 23 સિક્સ સાથે લિસ્ટમાં રોહિત એકમાત્ર ઈન્ડિયન બેટર

એક મહિનો પહેલા

ક્રિકેટ જગતમાં આ વર્ષ T-20ના નામે રહ્યું. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટે સમગ્ર વર્ષ દરમિયાન દર્શકોને ખૂબ મનોરંજન પુરું પાડ્યું. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ પણ યોજાયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલીવાર ટી-20 ક્રિકેટમાં ચેમ્પિયન બની. જોસ બટલરે વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા લગાવ્યાં. ઈંગ્લેન્ડના આ ખેલાડીએ 6 મેચમાં 13 છગ્ગા લગાવ્યા. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને 6 મેચમાં 12 છગ્ગા લગાવ્યાં.

આ વર્ષે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારના ટોપ-10 બેટરોનું લિસ્ટ ગ્રાફિક્સ દ્વારા જણાવીએ.

અન્ય સમાચારો પણ છે...