તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IND V/S NZનો પહેલો દિવસ ધોવાયો:સાઉથહેમ્પટનમાં મેઘરાજાના ધામા, દર્શકોએ છત્રી નીચે બુક્સ વાંચી; જાડેજાએ કોફીની મજા માણી, જુઓ PHOTOS

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે WTC ફાઇનલના પહેલા સેશનમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. વરસાદના કારણે હજુ સુધી ટોસ થયો નથી. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે અને સુપર સોપર્સ પણ સતત પાણીનો નિકાલ કરી રહ્યા છે. વરસાદ ધીમીધારે પડી રહ્યો હોવાથી મેચના બીજા સેશન અંગે સસ્પેન્સ યથાવત છે. એક્યૂવેધર રિપોર્ટમાં આજે શુક્રવારે સાઉથહેમ્પટનમાં 80% વરસાદ નોંધાઈ શકે છે.

વરસાદને કારણે જે સેશન રદ કરાયા છે, એને રિઝર્વ ડેના દિવસે ફરીથી યોજવામાં આવશે. આ અંગે રેફરી આની જાહેરાત 22 જૂનનો દિવસ પૂરો થયાના એક કલાક પછી કરશે. સાઉથહેમ્પટનમાં અત્યારે વરસાદને કારણે કેવી સ્થિતિનું નિર્માણ થયું છે એની જાણકારી તસવીરોમાં મેળવીએ......

એક્યૂવેધર રિપોર્ટના આધારે મેચના પહેલા દિવસે 80 ટકા વરસાદની સંભાવના રહેલી છે. આ ફેન તેની સાથે પુસ્તક પણ લાવ્યો હતો. મેચ શરૂ ન થતા એ પુસ્તક વાંચવા લાગ્યો હતો.

મેચનું પહેલું સેશન ધોવાઈ ગયું. ગ્રાઉન્ડ સ્ટાફે પિચને બચાવવા માટે પહેલેથી એના પર કવર ઢાંકી દીધા હતા.

સાઉથહેમ્પટનમાં 4 હજાર ફેનને મેચ જોવાની અનુમતિ અપાઈ છે. પહેલા સેશનમાં વરસાદ વચ્ચે પણ ભારતીય દર્શકો સ્ટેડિયમ પહોંચ્યાં હતા.

વરસાદ વચ્ચે દર્શકોએ ફોટો ક્લિક કરીને સમય પસાર કર્યો હતો.

તૂટક-તૂટક વરસાદને કારણે અમ્પાયર અને ગ્રાઉન્ડ સ્ટાફ સ્થિતિનું અવલોકન કરી રહ્યા છે. હજુ ટોસ પણ હાથ ધરાશે.

સાઉથહેમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમની ટેક્નોલોજી વિશ્વ વિખ્યાત છે. અહીંયાની ડ્રેનેજ સિસ્ટમ શાનદાર છે. સુપર સોપર્સ પાણીનો નિકાલ કરવાનું કાર્ય કરી રહ્યા છે.

આજે સવારથી સાઉથહેમ્પટનમાં ભારે વરસાદ પડ્યો છે. આવી સ્થિતિમાં પીચમાંથી પાણી કાઢવું એ ગ્રાઉન્ડ સ્ટાફ માટે મોટો પડકાર સમાન છે.

ભારતીય દર્શકો વરસાદમાં પણ ટીમને ચિયર કરવા પહોંચ્યાં.

આ દર્શક સચિન તેડુંલકરના નામનો ત્રિરંગાનો ડ્રેસ પહેરીને સ્ટેડિયમ પહોંચ્યો હતો.

પહેલું સેશન રદ થતા ફેન્સ નિરાશ
પહેલું સેશન રદ થતા ફેન્સ નિરાશ
વરસાદ બંધ થવાની રાહ જોતો ફેન
વરસાદ બંધ થવાની રાહ જોતો ફેન
વરસાદ દરમિયાન સ્ટેડિયમના રાઉન્ડ પર રિષભ પંત અને વિરાટ કોહલી

આ ડ્યૂક બોલથી ફાઈનલ મેચ રમાશે
આ ડ્યૂક બોલથી ફાઈનલ મેચ રમાશે

અશ્વિને લખ્યું હતું કે કેમેરાને પણ રેઇનકોટ પહેરાવ્યો છે. રોહિત શર્માની પત્ની ઋતિકાએ લખ્યું કે ડિઅર રેઇન, હું સાચ્ચે ટ્રેક પેન્ટ પજામામાં સ્ટેડિયમ મેચની એક ટેસ્ટ જોવા અંગે ઉત્સાહિત છું. અમ્પાયર પેનલમાં સામેલ દિનેશ કાર્તિકે લખ્યું કે આ સમયે સ્થિતિ યોગ્ય નથી. જાડેજાએ

જાડેજાએ કોફીની મજા માણી, સોશિયલ મીડિયામાં સ્ટોરી પોસ્ટ કરી

અન્ય સમાચારો પણ છે...